Windows software for valuation offices — create reports, follow the month's cases, bill banks and file GST. Simple, fast, all in one place.
વેલ્યુએશન ઓફિસ માટે Windows સોફ્ટવેર — રિપોર્ટ બનાવો, મહિનાના કેસ જુઓ, બેંકને બિલ આપો અને GST ફાઇલ કરો. સરળ, ઝડપી, બધું એક જ જગ્યાએ.
Auto report numbersGST ExcelLocal & privateMulti-userઓટો રિપોર્ટ નંબરGST Excelલોકલ અને સુરક્ષિતમલ્ટી-યુઝર
Everything your office needs
તમારી ઓફિસને જોઈતું બધું
Create Reportરિપોર્ટ બનાવોAuto report number, initiation & visit date, bank LAN no., mobile, case type (HL / LAP / BT / BT Top Up) and who visited.ઓટો રિપોર્ટ નંબર, તારીખો, બેંક LAN નંબર, મોબાઈલ, કેસ ટાઈપ (HL / LAP / BT / BT Top Up) અને કોણ વિઝિટ કરી.
Month Dashboardમંથ ડેશબોર્ડThis month's Total, Pending and Completed cases with the full case list. See all users or user-wise.આ મહિનાના કુલ, પેન્ડિંગ અને પૂર્ણ કેસ અને આખું લિસ્ટ. બધા યુઝર અથવા યુઝર મુજબ જુઓ.
Invoice, TDS & GSTઇન્વોઇસ, TDS અને GSTFilter by date, bank, pending or received. Account summary and one-click Excel for GST filing.તારીખ, બેંક, પેન્ડિંગ કે મળેલ મુજબ ફિલ્ટર. એકાઉન્ટ સમરી અને GST ફાઇલિંગ માટે એક ક્લિકમાં Excel.
MIS & GIS SearchMIS અને GIS સર્ચGlobal search, table view and map markers. Tick "select all" to delete many reports at once.ગ્લોબલ સર્ચ, ટેબલ વ્યૂ અને નકશા માર્કર. ઘણા રિપોર્ટ એકસાથે ડિલીટ કરવા "બધા પસંદ કરો".
Your Own Fieldsતમારા પોતાના ફીલ્ડSwitch any field on or off, add custom fields, and choose a step form or a single-page form.કોઈપણ ફીલ્ડ ચાલુ/બંધ કરો, નવા ફીલ્ડ ઉમેરો અને સ્ટેપ ફોર્મ કે સિંગલ ફોર્મ પસંદ કરો.
Safe Excel Importસુરક્ષિત Excel ઇમ્પોર્ટImport old cases. Any skipped row is saved in a log with its row number and the reason.જૂના કેસ ઇમ્પોર્ટ કરો. જે લાઈન સ્કિપ થાય તે રો નંબર અને કારણ સાથે લોગમાં સેવ થાય.
Users & Permissionsયુઝર્સ અને પરમિશનMultiple users, Active/Inactive control, page-wise access and a separate Delete permission.એક કરતાં વધુ યુઝર, એક્ટિવ/ઇનએક્ટિવ, પેજ મુજબ પરવાનગી અને અલગ ડિલીટ પરવાનગી.
Local & Privateલોકલ અને સુરક્ષિતDatabase stays on your own PC with local backup. Works without internet.ડેટાબેઝ તમારા PC પર બેકઅપ સાથે રહે છે. ઇન્ટરનેટ વગર પણ ચાલે.
How it works
કેવી રીતે ચાલે છે
1Create the reportરિપોર્ટ બનાવોFill a short form. The number is automatic.ટૂંકું ફોર્મ ભરો. નંબર ઓટોમેટિક.
2Follow the monthમહિનો જુઓDashboard shows pending and completed cases.ડેશબોર્ડમાં પેન્ડિંગ અને પૂર્ણ કેસ.
If the browser blocks the download, click the right-side button / Keep option and continue the download.જો Browser download block કરે તો જમણી બાજુનું Button / Keep option ક્લિક કરીને download ચાલુ રાખો.
2. Keep the software inside a new folder2. સોફ્ટવેર નવા Folderમાં રાખો
After downloading, create a new folder on any drive. Example: D:\ValuationAPP. Extract/copy the software into this folder and then open it.Download થયા પછી કોઈપણ Driveમાં નવું Folder બનાવો. ઉદાહરણ: D:\ValuationAPP. Software આ Folderની અંદર Extract/Copy કર્યા પછી જ Open કરો.
3. First-time login3. First Time Login
The default first-time software login is:Software માટે First Time Default Login:
ID: adminPassword: admin123
Download link is not added yet.ડાઉનલોડ લિંક હજી ઉમેરાઈ નથી.